Pages

હેકપ્રુફ પાસવર્ડ કેવી રીતે બનાવવો જોઇએ ?

બને ત્યા સુધી પાસવર્ડ તરીકે તમારી personal વિગતો ન રાખવી. જેમકે, તમારુ નામ,user name, મોબાઇલ નંબર, જન્મ તારીખ વગેરે.

પાસવર્ડ તરીકે dictionary ના બેઠા શબ્દો ન રાખવા જોઇએ.

અલગ અલગ account માટે અલગ અલગ પાસવર્ડ રાખવા જોઇએ.

પાસવર્ડ મા દરેક પ્રકાર ના letters રાખવા જોઇએ. જેમકે R,r,@,#,&,9,_......વગેરે.

પાસવર્ડ ઓછા મા ઓછો ૮ થી ૧૨ અક્શર નો હોવો જોઇએ.

વધુ રેફરન્સ માટે પાસવર્ડ જનરેટર નો ઉપયોગ કરો.

www.strongpasswordgenerator.com

0 comments:

Post a Comment