Pages

Opera Mini Browser માં Bitmap Font Enable કેવી રીતે કરશો ?

ઘણાં મોબાઇલ (દા.ત. Nokia 5233,c5)માં તમે ફેસબુક માં લખેલા ગુજરાતી ફોન્ટ કે અન્ય કોઇપણ ગુજરાતી બ્લોગ કે વેબસાઇટ વાંચી શકતા નથી. તેનું solution એક જ છે કે
તમારા મોબાઇલ ના Opera Mini Browser માં Bitmap Font Enable કરો.

Opera Mini Browser માં Bitmap Font Enable કેવી રીતે કરશો ?

સ્ટેપ ૧ - તમારા મોબાઇલ નું Opera Mini Browser ઓપન કરી એડ્રેસ બાર માં www છેકી opera:config અથવા about:config ટાઇપ કરીને OK/Go બટન પ્રેસ કરો.

સ્ટેપ ૨ - હવે જે વિન્ડો ઓપન થાય તેમાં છેલ્લે થી બીજું ઓપ્શન User bitmap fonts for complex scripts માં No ને બદલે Yes સિલેક્ટ કરી Save બટન પ્રેસ કરો. બસ ! હવે તમે તમારા મોબાઇલ ના Opera Mini Browser માં ફેસબુક માં લખેલા ગુજરાતી ફોન્ટ કે અન્ય કોઇપણ ગુજરાતી બ્લોગ કે વેબસાઇટ વાંચી શકશો.


તમારા પાસવર્ડ પ્રોટેક્ટ મેમરી કાર્ડ ને અનલોક કેવી રીતે કરશો ? ( અથવા તમારા નોકિયા s60 v3/v5 મોબાઇલ ને SMS થી કેવી રીતે લોક કરશો ? )

સ્ટેપ ૧ - તમારા પાસવર્ડ પ્રોટેક્ટ મેમરી કાર્ડ ને નોકિયા s60 v3/v5 (Nokia 5233, c5) મોબાઇલ માં ઇન્સર્ટ કરો.

સ્ટેપ ૨ - હવે તમારા મોબાઇલ માં Settings | Phone | Phone mgmt. | Security | Phone and SIM | Allow remote lock અથવા Remote phone locking મેનૂં માં જાઓ.

સ્ટેપ ૩ - હવે Allow remote lock માં No ને બદલે Yes સિલેકટ કરો. અથવા Remote phone locking માં Disabled ને બદલે Enabled સિલેકટ કરો.

સ્ટેપ 4 - હવે તમને new remote lock message લખવાનું કહેવામાં આવશે. અહિં તમારે 5 digit નો મેસેજ (દા.ત. parrot) લખવાનો રહેશે. હવે OK પ્રેસ કરશો એટલે તમારે ઉપરોક્ત મેસેજ verify કરવાનો રહેશે.

સ્ટેપ ૫ - હવે તમને lock code એન્ટર કરવાનું કહેવામાં આવશે. (સામાન્ય રીતે, દરેક Nokia Mobile નો security lock code 12345 જ હોય છે, જો તમે તે બદલાવ્યો ન હોય તો)

સ્ટેપ ૬ - હવે તમારા મિત્રના મોબાઇલ માંથી તમારા મોબાઇલ માં new remote lock message માં જે મેસેજ (દા.ત. parrot) લખ્યો હતો તે મેસેજ મોકલો.

સ્ટેપ ૭ - તમારો મોબાઇલ જ્યારે તે SMS રિસીવ કરશે તરત જ લોક થઇ જશે અને હવે તમે તમારા મેમરી કાર્ડ ને બીજા મોબાઇલ માં ઇન્સર્ટ કરશો ત્યારે પાસવર્ડ માંગશે અને જે-તે lock code તમારા મેમરી કાર્ડ નો નવો પાસવર્ડ હશે.

સ્ટેપ ૮ - હવે તમે memory card ના Option મેનૂ માં જઇ delete password સિલેકટ કરી પાસવર્ડ ડિલીટ કરી શકશો.

વેબસાઇટ નુ નામ ટૂંકુ બનાવતી વેબસાઇટો ની યાદી

(www.mynetmyheaven.blogspot.com) આવડુ મોટુ વેબસાઇટ નુ નામ ઇન્ટરનેટ ના નવા નિશાળિયા માટે યાદ રાખવાનુ અઘરૂ લાગતુ હોય તો ટ્રાય કરો: (www.mynet-myheaven.tk) Blogspot.com ને Tk મા રૂપાંતર કરવા,આ વેબસાઇટ ના online services પેજ મા તમને Website Renamer .Tk Generator જોવા મળશે જેની મદદથી તમે તમારૂ પોતાનુ .Tk Domain બનાવી શક્શો. Dot.Tk જેવા અન્ય URL Shortners :

WWW.CO.CC
- www.yoursite.co.cc
મર્યાદા : 1 Year
WWW.CO.TV
- www.yoursite.co.tv
મર્યાદા : 1 & 2 Year
WWW.CZ.CC
- www.yoursite.cz.cc
DOT.TK
- www.yoursite.tk
WWW.UNI.CC
- www.yoursite.uni.cc
WWW.EU.TV
- www.yoursite.eu.tv
WWW.CO.NR
- www.yoursite.co.nr
WWW.WE.BS
- www.yoursite.we.bs

શુ તમે મોબાઇલ વેબસાઇટ બનાવવા માંગો છો ?

આજ સુધી મારા ધ્યાન મા આવેલ મોબાઇલ વેબસાઇટ બિલ્ડર ની લિંકો નીચે આપેલ છે. તે બધા માથી wapka.mobi એ best mobile site builder છે. આ બધા મા પ્રોગ્રામિગ નોલેજ ની જરૂર નથી. તેના અમુક સાદા પ્રોગ્રામિંગ રૂલ્સ ને અનુસરો અને જાતે બનાવો મોબાઇલ વેબસાઇટ.
હુ તમને wapka.mobi ની ભલામણ કરુ છુ કારણકે તેમા નીચેની ખાસિયતો છે.
user login form, Xhtml, WML, JAVA ને સપોર્ટ કરે છે,user uploading ની સવલત આપે છે. અનલિમિટેડ પેજીસ,DNS સપોર્ટ અને બીજુ ઘણુ બધું...
જો તમને મોબાઇલ વેબસાઇટ કેવી રીતે બનાવવી તે ગુજરાતી માં શિખવામા રસ હોય તો બાજુ મા આપેલા પોલ મા તમારો મત આપો અથવા contact form દ્વારા મારો સંપર્ક કરો. જો યોગ્ય મતદાન થશે તો હું ટુંક-સમય મા આ વેબસાઇટ મા wapka.mobi મા વેબસાઇટ કેવી રીતે બનાવવી અને તેના ગુપ્ત રહસ્યો રજુ કરીશ.

www.wapka.mobi
www.xtgem.com
www.wapzan.com
www.waprule.com
www.mobisitegalore.com
www.taplap.com
www.mobile.web.tr
www.peperonity.com
www.phn.me
www.wen.ru
www.gammawap.com
www.wapamp.com
www.wirenode.com
www.wapego.com
www.2wapworld.com
www.m.mywibes.com
www.tagtag.com
www.zomzu.com
www.wml.su
www.wapbies.com
www.wapglee.com
www.cofetofe.com

હેકપ્રુફ પાસવર્ડ કેવી રીતે બનાવવો જોઇએ ?

બને ત્યા સુધી પાસવર્ડ તરીકે તમારી personal વિગતો ન રાખવી. જેમકે, તમારુ નામ,user name, મોબાઇલ નંબર, જન્મ તારીખ વગેરે.

પાસવર્ડ તરીકે dictionary ના બેઠા શબ્દો ન રાખવા જોઇએ.

અલગ અલગ account માટે અલગ અલગ પાસવર્ડ રાખવા જોઇએ.

પાસવર્ડ મા દરેક પ્રકાર ના letters રાખવા જોઇએ. જેમકે R,r,@,#,&,9,_......વગેરે.

પાસવર્ડ ઓછા મા ઓછો ૮ થી ૧૨ અક્શર નો હોવો જોઇએ.

વધુ રેફરન્સ માટે પાસવર્ડ જનરેટર નો ઉપયોગ કરો.

www.strongpasswordgenerator.com