Pages

તમારા પાસવર્ડ પ્રોટેક્ટ મેમરી કાર્ડ ને અનલોક કેવી રીતે કરશો ? ( અથવા તમારા નોકિયા s60 v3/v5 મોબાઇલ ને SMS થી કેવી રીતે લોક કરશો ? )

સ્ટેપ ૧ - તમારા પાસવર્ડ પ્રોટેક્ટ મેમરી કાર્ડ ને નોકિયા s60 v3/v5 (Nokia 5233, c5) મોબાઇલ માં ઇન્સર્ટ કરો.

સ્ટેપ ૨ - હવે તમારા મોબાઇલ માં Settings | Phone | Phone mgmt. | Security | Phone and SIM | Allow remote lock અથવા Remote phone locking મેનૂં માં જાઓ.

સ્ટેપ ૩ - હવે Allow remote lock માં No ને બદલે Yes સિલેકટ કરો. અથવા Remote phone locking માં Disabled ને બદલે Enabled સિલેકટ કરો.

સ્ટેપ 4 - હવે તમને new remote lock message લખવાનું કહેવામાં આવશે. અહિં તમારે 5 digit નો મેસેજ (દા.ત. parrot) લખવાનો રહેશે. હવે OK પ્રેસ કરશો એટલે તમારે ઉપરોક્ત મેસેજ verify કરવાનો રહેશે.

સ્ટેપ ૫ - હવે તમને lock code એન્ટર કરવાનું કહેવામાં આવશે. (સામાન્ય રીતે, દરેક Nokia Mobile નો security lock code 12345 જ હોય છે, જો તમે તે બદલાવ્યો ન હોય તો)

સ્ટેપ ૬ - હવે તમારા મિત્રના મોબાઇલ માંથી તમારા મોબાઇલ માં new remote lock message માં જે મેસેજ (દા.ત. parrot) લખ્યો હતો તે મેસેજ મોકલો.

સ્ટેપ ૭ - તમારો મોબાઇલ જ્યારે તે SMS રિસીવ કરશે તરત જ લોક થઇ જશે અને હવે તમે તમારા મેમરી કાર્ડ ને બીજા મોબાઇલ માં ઇન્સર્ટ કરશો ત્યારે પાસવર્ડ માંગશે અને જે-તે lock code તમારા મેમરી કાર્ડ નો નવો પાસવર્ડ હશે.

સ્ટેપ ૮ - હવે તમે memory card ના Option મેનૂ માં જઇ delete password સિલેકટ કરી પાસવર્ડ ડિલીટ કરી શકશો.

0 comments:

Post a Comment