Pages

ઇન્ટરનેટ ની છેતરામણી હકીકતો

આજકાલ  ઈન્ટરનેટ નો બહુ જ ઉપયોગ થવા લાગ્યો છે. ઈન્ટરનેટ ના ઘણા ફાયદા છે તો એની સામે તેટલા જ નુકશાન પણ છે. ઘણા હેકર્શ ઈન્ટરનેટ નો ગેરલાભ પણ ઉઠાવે છે. ઈન્ટરનેટ દ્વારા મોટા પ્રમાણ માં વાયરસ નો ફેલાવો થાય છે તેમજ ઘણા હેકર્શ લોકો ને લલચામણી જાહેરાતો આપીને છેતરે પણ છે. આ પોસ્ટ માં તમને જાણવા મળશે ઈન્ટરનેટ ની ઘણી બધી છેતરામણી વાતો.
Scam : 1  Scam : 2  Scam : 3   Scam : 4 

1 comment: