Pages

Youtube ના Videos Download કેવી રીતે કરવા ?

આપણે બધા જાણી એ છીએ કે Youtube એ Videos નો ખજાનો છે. Youtube પર આપણે On-line Videos જોઇ શકીએ છીએ, પરન્તુ Download કરી શકતા નથી. Google Chrome Browser ના users નીચેની Script Browser મા Install કરી ને Youtube પર ના Videos Download કરી શક્શે.
Install Youtube Download Script


Youtube Downloader નામના Software દ્વારા પણ Youtube ના Videos Download થઇ શકે છે.


મોબાઇલ માથી www.vuclip.com અથવા www.tubidy.mobi નામની વેબસાઇટ પર થી 3gp format મા Youtube ના Videos Download કરી શકાય છે.


જો તમારા કોમ્પ્યુટર મા JAVA Install કરેલુ હોય તો (ન હોય તો www.java.com પર થી online install કરી લો) www.savevid.com નામની વેબસાઇટ પર જઇને તમે જે Youtube નો Video Download કરવ માગો છો તેનુ URL Paste કરી દો અને Download બટન દબાવો.

0 comments:

Post a Comment